શું તામરો સિબિલ સ્કોર ખરાબ છે ? તો પણ ફક્ત 2 મિનિટમાં 30 હજાર સુધીની લોન મેળવો ! Online Kharab CIBIL Score Per Loan
Low Cibil Score Loan App 2024 ! Urgent loan with bad credit Score
Online Kharab CIBIL Score Per Loan : લો ક્રેડિટ સ્કોર પર ઓનલાઈન લોન કેવી રીતે મેળવવું ? જો તમારો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો પણ તમે ઓનલાઈન લોન મેળવી શકો છો. અહીં તમને ખરાબ ક્રેડિટ સ્કોર સામે 30 હજાર રૂપિયા સુધીની ઓનલાઈન લોન કોઈપણ વધારાની ચાર્જ વગર ઘરે બેઠા મળે છે, પરંતુ તમે આ લોન લેવા આગળ વધો તે પહેલાં, ચાલો તેના વિશે કેટલીક જરૂરી વિગતો જાણીએ.
Cibil score: લોન લેતા સમય પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો: ! Urgent loan with bad credit Score
- વ્યાજ દર: 36% દર વર્ષે
- લોન પ્રોસેસિંગ ફી: 10%
- દંડ: EMI કે લોન ચુકવણી વિલંબ થવા પર દૈનિક દંડ
- અન્ય ફી: કોઈ જોઈનિંગ ફી, વાર્ષિક ફી અથવા GST નથી.
લોન કંપનીની વિગતો છેલ્લે આપેલ છે. ! Urgent loan with bad credit Score
આ વિગતોને હેતુ માત્ર તમને સહાયતા કરવાનો છે, અહીં અમે કોઈપણ રીતે પ્રચાર કરી રહ્યા નથી, તેથી કૃપા કરીને લોન માટે અરજી કરતી વખતે તમારી સામાન્ય સમજનો ઉપયોગ કરો.
Low Cibil Score Loan મેળવવા માટે યોગ્યતા : ! Low Cibil Score Loan App 2024
- ભારતીય નાગરિક
- 21 વર્ષ થી 59 વર્ષની વય
- દર મહિને આવક
- આધાર સાથે જોડાયેલ ફોન નંબર
- સેવિંગ ખાતું અને NACH મંજૂરી માટે ઇન્ટરનેટ બેંકિંગ અને ડેબિટ કાર્ડ
જરૂરી ડોક્યુમેંટ્સ :
- પાન કાર્ડ
- આધાર કાર્ડ
- લોન એપ્લિકેશન દ્વારા સેલ્ફી
- આધાર ઓટીપી
લો ક્રેડિટ સ્કોર પર 30 હજાર સુધીની લોન મેળવો
ખરાબ ક્રેડિટ સ્કોર પર 30 હજાર સુધીની લોન તમે મોબીવીક જીપ એપ (Mobikwik Zip) દ્વારા લઈ શકો છો અને અહીંયા તમારે ફક્ત KYC કરવાનું રહેશે. અહીંયા તમારે કોઈપણ પ્રકારના ઈન્ક્મ પ્રુફ આપવાના રહેશે નહીં અને સાવ સરળ રીતે આ લોન મળી જશે. વ્યાજ વિના તમને 15 થી 20 દિવસ લોન ના નાણાં વાપરવા મળશે અને પછી જો તમે લોન નહીં ભરો તો તમારે એનું વ્યાજ ચૂકવવું પડશે.
Low Cibil Score Loan App લોન મેળવવાની પ્રક્રિયા: ! Low Cibil Score Loan App
- લોન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
- આધાર સાથે જોડાયેલા ફોન નંબરનો ઉપયોગ કરીને ખાતું બનાવો.
- કેવાયસી પૂર્ણ કરો: ડોક્યુમેંટ્સ, સેલ્ફી, બેંક વિગતો અને વ્યક્તિગત વિગતો અપલોડ કરો.
- લોન ઓફર મેળવો અને sign કરો.
- NACH મંજૂરી આપો.
- લોન તમારા અકાઉન્ટમાં જમા થશે.
નોંધ : આ લોન ની વિગતો માત્ર જાણકારી પૂરતી છે કોઈપણ લોન લેતા પહેલા તમે જાતેજ રિસર્ચ કરી લેવું.