Free Plastic Drum & Tub Scheme ! ખેડૂતોને 200 લિટરનો ડ્રમ મફતમાં મળશે, વધુ માહિતી માટે અહિયાં ક્લિક કરો
Mafat Plastic Drum and Tub Yojana Gujarat ! ખેડૂતોને 2 પ્લાસ્ટિક ટબ વિનામુલ્યે મળશે
I-khedut Portal Plastic Drum/Tub Yojana રાજ્યના ખેડૂતોને મફતમાં 200 લીટર નું પ્લાસ્ટિકનું ડ્રમ તેમજ 10 લીટર ના બે પ્લાસ્ટિકના ટબની કીટ ફ્રી આપવામાં આવશે આ યોજનાનો લાભ રાજ્યમાં જમીન ધારક કરતા તમામ ખેડૂતોને મળવાપાત્ર રહેશે, I-khedut Portal Plastic Drum/Tub Scheme
New plastic drum and toker yojana રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ નાગરિકોના હિત માટે ચાલે છે, જેમાં ઘણી સ્કીમો માટે ઓનલાઈન અરજી કરવા વેબસાઇટ બનાવેલ છે જેમ કે આઇ ખેડૂત વેબસાઇટ વગેરે ઓનલાઇન સાઇટ બનાવવામાં આવેલા છે જેથી રાજ્યના નાગરિકો ગુજરાત ગવર્મેન્ટ યોજનાનો લાભ સરળતાથી મેળવી શકે અને અલગ અલગ કચેરીઓ સુધી રૂબરૂ જવાની જરૂર ન પડે, New plastic drum and toker yojana
ગુજરાત રાજ્ય સાઇટ માય ખેડૂત વેબસાઇટ પર ઘણી બધી ખેડૂતલક્ષી સ્કીમની ઓનલાઇન અરજીઓ થાય છે રાજ્યના ખેડૂત નોંધણી નોધણી પોતાની ગ્રામ પંચાયત મારફતે કરાવી શકે છે આઇ ખેડુત પર રજીસ્ટ્રેસન કરાવ્યા બાદ ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની યોજનાઓ બાગાયતી સ્કીમો તથા મત્સ્ય પાલન ની સ્કીમનો લાભ લઇ શકે છે, Mafat plastic drum and tub yojana જીujarat આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ ખેડૂત પેન્શન યોજના ખેતી ખેત તલાવડી સરકારી યોજના 2023 પી એમ કિસાન વેબસાઇટ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના
Mafat Plastic Drum and Tub Yojana યોજનાનો હેતુ
રાજ્યના ખેડૂતોને અલગ અલગ ઉપયોગ માટે સીધી સાધન સહાય આપવામાં આવશે જેથી લાભાર્થી ખેડૂતો લાભ લઈને ખેતીની લાયકો વધારી શકે છે ખેડૂત સ્કીમ અંતર્ગત લાભાર્થી ખેડૂતોને ડ્રમ તેમજ 02 પ્લાસ્ટિકના ડબ મફત આપવામાં આવશે
Mafat Plastic Drum and Tub Yojana ખેડૂત રજીસ્ટ્રેસન માટેની પાત્રતા
આ સ્કીમ અનન્વયે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
આ યોજના માટે લાભાર્થી પાસે ખેતીલાયક જમીન હોવી જોઈએ તથા જમીન રજીસ્ટ્રેસન સર્ટિફિકેટ હોવું જોઈએ
Free Plastic Drum and Tub Scheme માટેના જરૂરી દસ્તાવેજો
- આધાર કાર્ડ
- જમીનના 7/12 અને 8 અ ની નકલ
- અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ નું રજીસ્ટ્રેસન (લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગ હોય તો દિવ્યાંગ હોવાનું રજીસ્ટ્રેસન (લાગુ પડતું હોય તો)
- સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખાતેદાર
- વન અધિકારી પત્રની ઝેરોક્ષ (લાગુ પડતું હોય તો)
Free Plastic Drum & Tub Scheme અરજી કેવી રીતે કરવી
- ડ્રમ અને 02 બે પ્લાસ્ટિક મફત મેળવવા માટે ખેડૂતોએ આઇ ખેડુત ઓનલાઇન અરજી કરવાની રહેશે આ ઓનલાઇન અરજી અલગ અલગ જગ્યાએથી કરી શકાય છે
- ખેડૂતલક્ષી સ્કીમની ની અરજી કરવા માટે ગ્રામ કક્ષાએ વીસીએ મારફતે કરી શકાય
- આ સ્કીમની ઓનલાઇન માટે શહેરમાં કે ગ્રામ વિસ્તારમાં ઓનલાઈનની કામગીરી કરતા હોય એમની પાસેથી પણ કરી શકાય છે
- આ સ્કીમની ઓનલાઇન અરજી માટે જો જાણકારી હોય તો ઘરેથી પણ કરી શકાય છે
આઇ ખેડૂત પોર્ટલ પર સ્ટેપ બાય સ્ટેપ અરજી – પ્રોસેસ
કિસાનોની અલગ અલગ ખેડૂતલક્ષી સ્કીમનો લાભ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે જેના માટે ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આઇ ખેડુત વેબ સાઇટ બનાવેલ છે આ વેબ સાઇટ એગ્રીકલ્ચર ફાર્મસી કો ઓપરેશન ડિપાર્ટમેન્ટ થાકી બનાવેલ છે, અલગ અલગ ખેડૂતોની સરકારી સ્કીમની ઓનલાઈન એન્ટ્રી કેવી રીતે કરવી તેની માહિતી નીચે પ્રમાણે છે
- સૌ પહેલા આઇ ખેડૂત સાઇટ પર જાઓ
- ઉપર મુજબ સ્ક્રીન ખુલશે જેમાં સ્કીમ પર ક્લિક કરો
- જેમાં વધારાનું નવું પેજ યોજનાઓ માટે કોંટેક્ટ ખુલશે જેની નોંધ કરીને ક્લોઝ કરવાનું રહેશે
- ત્યારબાદ ખેતીવાડીની સ્કીમ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
- જેમાં પરિણામે સ્વરુપે પહેલા ક્રમાંક પર ડ્રમ તેમજ 02 પ્લાસ્ટિક ટબ નામની સ્કીમ હશે. જેમાં અરજી કરો તેના પર ક્લિક કરો
- હવે ડ્રમ અને 02 પ્લાસ્ટિક ટબની સ્કીમ ખુલશે જ્યાં તમે રજીસ્ટર ઉમેદવારછો જો હોય તો હા અને ન હોય તો ના આપીને આગળ ની વિગતો ભરવાની રહેશે
- તમે રજીસ્ટર ઉમેદવાર હાથ સિલેક્ટ કરતા આધાર નંબર અને ફોન નંબર નાખીને આગળની માહિતી ભરવાની રહેશે
- જો ના પસંદ કરવામાં આવે તો નવી અરજી કરવા માટે ક્લિક કરો ઓપ્શન પર ક્લિક કરો
- જેમાં અરજદારનું નામ સરનામું બેન્ક ખાતાની વિગતો રેશનકાર્ડ ની વિગતો આઇ ખેડુત સાતબાર વગેરે તમામ માહિતી ભરીને અરજી સેવ કરો પર ક્લિક કરવાનું રહેશે
- અરજી સેવ કર્યા બાદ જો અરજીમાં સુધારા વધારા કરવાના હોય તો અરજી અપડેટ કરવાના ઓપ્શન પર ક્લિક કરો પર જવાનું રહેશે
- લાભાર્થી ખેડૂત દ્વારા ઓનલાઈન અરજી ભર્યા બાદ જો સચોટ વિગતો હોય તો જ અરજી કન્ફોર્મ કરવા પર ક્લિક કરો
- એકવાર અરજી કાનફોર્મ થયા બાદ તે અરજી નંબર સુધારા કે વધારા થશે નહીં
- અરજી કાનફોર્મ થયા બાદ લાભાર્થી ખેડૂત દ્વારા અરજીની રસીદ કાઢવાની રહેશે
- અરજીની રસીદ લેવી ફરજીયાત છે ઓનલાઇન અરજી ની નકલ કાઢીને અરજદારે સહી સિક્કા કરી અરજીમાં દર્શાવેલ કચેરીના સરનામે અરજી કર્યાની તિથી દિન સાતમાં રજૂ કરવાની રહેશે
- આઇ ખેડૂત સાઇટ રજીસ્ટ્રેશન કર્યા બાદ જો ખેડૂત લાભાર્થી કચેરીમાં રૂબરૂ આપવા ન જવું હોય તો પ્રિન્ટ પર લાભિકા કર્યા બાદ અરજીની રસીદ ની સહી કરેલ ઝેરોક્ષ અપલોડ કરવા ક્લિક ઓપ્શન પર ક્લિક કરીને અપલોડ કરવાના રહેશે
- અરજદાર અન્ય દસ્તાવેજ અપલોડ કરવા ક્લિક કરો પરથી બીજા અન્ય દસ્તાવેજ અપલોડ કરી શકાશે
- સ્કેન કરેલ ઝેરોક્ષ પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવી તેની સાઈઝ 200kb વધવી જોઈએ નહીં