My Shubh Life App : ઘરે બેઠા મોબાઈલ દ્વારા 3 હજારથી 1 લાખ સુધીની લોન મેળવો, અહીંથી અરજી કરો
દોસ્તો આજના સમયમાં દરેકને પૈસાની જરૂર હોય છે પૈસા આપણા માટે ખૂબ જ જરૂરી મૂડી છે તમે જેને જુઓ છો તે પૈસા પાછળ ભાગે છે, દોસ્તો આજના સમયમાં નાણાં એ આપણી મૂળભૂત જરૂરિયાત છે આજે પૈસા વિના કોઈ જીવન જીવી શકતું નથી આજે જો આપણી પાસે પૈસા હશે તો આપણી પાસે બધું હશે નહીં તો આપણી પાસે કશું જ નથી દોસ્તો દરેક લોકો ઈચ્છે છે કે આપણી પાસે ક્યારે પૈસા ની અછત ન આવે જેથી આપણે ક્યારેય કોઈની પાસેથી ઉધાર કે ઉછીનું માંગુ ન પડે દોસ્તો જરાય ચિંતા ન કરો.
આજે હું તમારા માટે એક વિશેષ લોન એપ લઈને આવી છું, જે તમને ઘરે બેઠા જ ઝડપથી લોન આપશે? આજે હું જે લોન એપ વિશે વાત કરી રહી છું જેનું નામ છે My Shubh Life App દોસ્તો આજના લેખમાં આપણે જાણીશું My Shubh Life App પરથી કેટલી લોન મળશે લોન લેવા પર રન દર શું હશે? લોને પરથી લોન કેટલા દિવસ માટે ઉપલબ્ધ રહેશે લો ને પરથી લોન લેવા માટે કયા ડોક્યુમેંટ્સની જરૂર પડશે લોન લેવા ના લાભ શું છે લોન એપ માંથી લોન લેવા માટેની શરતો શું છે તે તમામ માહિતી આજના લેખ દ્વારા અમે તમને જણાવીશું
Shubh loan Apk કેટલી લોન આપે છે ?? ! My Shubh Life Application Loan
My Shubh Life App પરથી ₹3 હજાર થી ₹2 લાખ સુધીની લોન મળશે આટલી લોન આપણી જરૂરિયાત પૂરી કરવા માટે પૂરતી છે જો તમને વધુ પૈસાની જરૂર હોય તો આ એપ દ્વારા તમે મહત્તમ ₹2 લાખ સુધીની લોન મેળવી શકો છો
Shubh loan app લોન લેવા માટેની યોગ્યતા
- અરજી કરનાર ભારતનો નાગરિક હોવો જોઈએ
- અરજી કરનારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ
- તમારી પાસે આવકનો કોઈ સ્ત્રોત હોવો જોઈએ જો તમે પગાર પર કામ કરો છો તો તમારો પગાર 15 હજાર રૂપિયા
- હોવો જોઈએ અને જો તમારો પોતાનો ધંધો છે, તો તમારે આ કંપનીને ચૂકવવામાં આવેલ આવકવેરો દર્શાવો પડશે
લોન ચૂકવવા માટેની અવધિ ? લોન ચુકવણી અવધિ ?
આપણે જે લોન એપ્લિકેશન માંથી લોન લઈ રહ્યા છીએ તે લોન ને પરથી આપણને કેટલા દિવસનો લોન ચૂકવાનો સમય મળશે તે જાણવું ખૂબ મહત્વપૂર્ણ છે શું તે સમય આપણા માટે પૂરતો હશે My Shubh Life App પરથી તમને 03 મહિનાથી 36 મહિના માટે લોન મળશે આ સમય લોન ચૂકવવા માટે પૂરતો છે
My Shubh Life App પર લોન લેવા પર વ્યાજ દર શું હશે?
- આ એપ દ્વારા લોન લેવા પર વ્યાજ દર વાર્ષિક 12% થી 26% હોઈ શકે છે
જરૂરી ડોક્યુમેંટ્સ
- આધારકાર્ડ
- પાનકાર્ડ
- બેંક સ્ટેટમેન્ટ
- પાનકાર્ડ
- વોટર આઇડી કાર્ડ
લોન લેવાના લાભ
- આ એપ 100% ઓનલાઇન છે
- આ એપ સંપૂર્ણ ભારતમાં લોન આપે છે
- અહીં તમે ઈચ્છો તે સમયે લોન લઈ શકો છો
- લોન ચૂકવવાનો સમય એકદમ પાત્ર છે
માય શુભ લાઇફ લોન એપ લોન માટે અરજી કેવી રીતે લેવી?
- સૌથી પ્રથમ તમારે એપને google play store પરથી ડાઉનલોડ કરવી પડશે
- પછી આ એપ્લિકેશન તમારા ફોન નંબર થી સાઇન અપ કર્યા પછી તમારે તેમાં પ્રોફાઈલ બનાવવી પડશે
- ત્યારબાદ તમારે તેમાં કેટલીક વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે જેમાં તમારી પાનકાર્ડ નંબર આ બધી વિગતો ભરવાની રહેશે આ પછી તમને ખબર પડશે કે તમે આ એપ પરથી લોન લેવા માટે લાયક છો કે નહીં
- તમને ખબર પણ છે કે તમે અહીં લોન લેવા માટે લાયા છો કે નહીં? અહીંથી તમારી પસંદગીની કોઈપણ લોન માટે અરજી કરી શકો છો
- ત્યારબાદ જરૂરી ડોક્યુમેંટ્સ અપલોડ કરવા પડશે
- અંતે સમગ્ર પ્રોસેસ પૂર્ણ થઈ ગયા પછી તમે અંગત લોન લઈ શકો છો
તો આજના લેખ દ્વારા તમને ખબર પડી ગઈ હશે કે લોન ની સહયાતથી તમારા ઘરે બેસીને લોન કેવી રીતે લઈ શકો છો અને આના માટે કયા કયા ડોક્યુમેંટ્સની જરૂર પડશે અને ઘણું બધું જાણો My Shubh Life App તમને લોન આપશે જો તમે આમ લોન એપ્લિકેશન દ્વારા લોન લેવા માંગતા હો તો તમારો પગાર કેટલો હોવો જોઈએ એ વધારે જાણવું આવશ્યક છે